દેહભાવ ભુલવા માટેની ચાર લટકો કઇ છે? તથા તેનો કારણ સત્સંગની ભાષામાં અર્થ શું?
ઊત્તર : દેહભાવ ભૂલવા માટેની લટક ત્રણ છે.

૧) આત્મારૂપ ર) બ્રહ્મરૂપ (અક્ષરરૂપ) ૩) પુરૂષોત્તમરૂપ
૧) આત્મારૂપ :
પોતાના આત્માને દેહથી જુદો માને તે આત્માની લટક કહેવાય. હું આત્મા છું. દેહ નથી. સચ્ચિદાનંદરૂપ છું, સત્ય છું, દેહ મારૂં સ્વરૂપ નથી. આ લટક પ્રમાણે કોણ વર્તે? તો જેને પુરૂષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના ન હોય તે આત્મારૂપે વર્તે. આત્મારૂપે વર્તવાથી દેહભાવ ભુલાય પરંતુ પ્રાપ્તિ કંઇ ન થાય. કારણકે આત્મા તો માયિક છે. નિરાકાર છે. એનો કોઇ આકાર જ નથી. તો સુખ કોનું આવે? કેવી રીતે આવે? વળી એની પાસે નિશ્ચયરૂપી કે ઊપાસનારૂપી નિશાન જ નથી. માટે આ લટક આપણા માટે નકામી છે.
જે શ્રીજીમહારાજની સર્વોપરિ નિષ્ઠાવાળા હોય તે કાં તો પોતાને બ્રહ્મરૂપ માને કાં તો પોતાને પુરૂષોત્તમરૂપ માને.

ર) બ્રહ્મરૂપ :
જેને એકાંતિક કે પરમએકાંતિક મુકતનો જોગ થાય તે પોતાના આત્માને શ્રીજીમહારાજના તેજરૂપ (બ્રહ્મરૂપ) માને છે. જેનાથી દેહભાવ ભૂલાય અને પરમએકાંતિકની સ્થિતિ થાય.

૩) પુરૂષોત્તમરૂપઃજેને સંકલ્પ સ્વરૂપનો (અનાદિમુકતનો) જોગ થયો હોય તે પોતાના આત્માને પુરૂષોત્તમરૂપ માને. આ લટકથી દેહભાવ ભૂલાય અને સીધી અનાદિમુકતની સ્થિતિ થાય.

1 ટિપ્પણી:
વાહ ખૂબ સુંદર હૃદયસ્પર્શી આપનું આ લેખ ખુબજ સુંદર છે
ટિપ્પણી પોસ્ટ કરો